રાજકોટમાં 10 દિવસમાં 350 બુલેટ ડિટેઇન; મોડિફાઇડ સાઇલન્સરનો કચ્ચરઘાણ કાઢ્યો, જાણો શું છે નિયમ - At This Time

રાજકોટમાં 10 દિવસમાં 350 બુલેટ ડિટેઇન; મોડિફાઇડ સાઇલન્સરનો કચ્ચરઘાણ કાઢ્યો, જાણો શું છે નિયમ


ગુજરાતમાં દારૂ બાદ પ્રથમ વખત મોડિફાઇડ સાઇલન્સર પર રોડ રોલર ફરતું જોવા મળ્યું છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા 10 દિવસમાં વાયુ-પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ સાઇલન્સરવાળા 350 બુલેટ ડિટેઇન કરી એમાંથી સાઇલન્સર કાઢી આજે (23 જાન્યુઆરી) એનો નાશ કરવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ દ્વારા વાહનો ડિટેઇન કરી RTOનો મેમો આપવામાં આવતાં RTO દ્વારા લાખો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image