ધોલેરાની મુંડી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી નું આયોજન કરવામાં આવ્યું - At This Time

ધોલેરાની મુંડી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી નું આયોજન કરવામાં આવ્યું


ધોલેરાની મુંડી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી નું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના મુંડી પ્રાથમિક માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી દરમિયાન ધોરણ.૧ ના બાળકોને શાળામાં પ્રવેશ ડૉ.કે.શશીકુમાર સાહેબ (IFS)ના હસ્તે ધોરણ.૩ થી ૮ માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર બાળકો અને શાળામાં ૧૦૦% હાજરી ધરાવનાર બાળકો તથા NMMS પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીની ને પ્રોત્સાહક ઇનામ વિતરણ કરાયું અને સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમ માં આ ઉપરાંત ધોલેરા તાલુકા પંચાયતના ,ધોલેરા તાલુકા વિકાસ અધિકારી, બી.આર.સી.ધોલેરાના સંયોજક રવીન્દ્રસિંહ ઠાકુર, સી.આર.સી.હસમુખભાઈ પરમાર સરપંચ, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. ગામના સરપંચ અને આગેવાનો અને દાતા શ્રી ઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.