લાલપુર અસરગ્રસ્તોની મુલાકાતે સાસંદ શ્રી પુનમબેન માડમ
લાલપુર અસરગ્રસ્તોની મુલાકાતે સાસંદ શ્રી પુનમબેન માડમ
બેન શ્રી દિલ્હી હોવા છતાં લાલપુર તાલુકાની પ્રજાજનો ના ઘરમો પાણી ઘુસી જતા ભારે નુકસાન થવાના મેસેજ મળતા પ્રજા ચિંતિત બની તાત્કાલિક દિલ્હીથી લાલપુર મુકામે અસરગ્રસ્તોની મુલાકાતે દોડી આવ્યા
લાલપુર ઊપર વાસમાં ભારે વરસાદ ના કારણે ઢાઢર નદી માં પુર આવતા લોકો ના ઘરો માં આઠ થી દસ ફુટ પાણી ઘુસી ગયેલ હોય જે સંદર્ભે લાલપુર ધરાનગર ઢાંઢર નદીના કાંઠે ધરાર નગર માં વસતા લોકોના ઘરોમાં ભારે નુકસાન થયેલ જેમની જાણ સાંસદ શ્રી પૂનમબેન માડમ ને થતા ધરાર નગર વિસ્તાર શિવાજી નગરમાં રહેતા લોકોની વ્હારે આવી મુસીબતોમાં મુકાયેલ ગરીબ મધ્યમ વર્ગ ના લોકો ને પોતાના સ્વખર્ચે કવર આપી યોગ્ય મદદ કરેલ આ સાથે અસરગ્રસ્તો માટે લાલપુર તાલુકા વિકાસ અધિકારીને કાલથી જ તાત્કાલિક સહાય અપાવવા સૂચનો આપેલ
આ સાથે ઉપસ્થિત પૂર્વ કેબીનેટ મંત્રી ચિમનભાઈ સાપરિયા તથા જીલ્લા પંચાયત બાઘકામ સમિતિ ના ચેરમેન કે. બી. ગાગીયા તથા તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કંરગીયા તાલુકા પંચાયત પ્રમુખ ઘનાભાઈ કાબરીયા લાલપુર તાલુકા પૂર્વ સરપંચ સમીરભાઈ ભેસદડિયા તથા લાલપુર તાલુકા સરપંચ જયેશભાઈ તૈરૈયા તથા લાલપુર તાલુકા પ્રાંત અઘિકારી તથા લાલપુર તાલુકા મામલતદાર લાલપુર તાલુકા વિકાસ અધિકારી તથા જીલ્લા પંચાયત ન્યાય સમિતિ સભ્ય હીરજીભાઈ ચાવડા લીગલ સેલ કન્વિનર ઘરમેશભાઈ ઘમસાણિયા તાલુકા પંચાયત સભ્ય રમેશભાઈ ગમારા તાલુકા ભાજપ યુવા ઉપ પ્રમુખ હિટલર રોકડ તથા યુવા ભાજપ મહામંત્રી હાર્દિકભાઈ સચદેવ તથા પોલાભાઈ ફળદુ તથા ગ્રામ પંચાયત સભ્ય મચ્છાભાઈ વકાતર આરીફભાઈ સેખ ઉમેશભાઇ મેસવાણિયા રામલાલ વરાણિયા તથા ભાજપ આગેવાનો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
રિપોર્ટર :હસનશા દરવેશ લાલપુર મો. 9925793554
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.