બોટાદમાં જુગાર રમતા ચાર ખેલાડી પકડાયા
બોટાદમાં જુગાર રમતા ચાર ખેલાડી પકડાયા
બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન ધંધુકા રોડ પર આવેલા ખોડીયાર માતાજીના મંદિર પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો કયી ત્યારે જુગાર રમીરહેલા સુરેશ ભલાભાઇ ચાવડા,નરેશઘનશ્યામભાઇ ધોલેરીયા,દિનેશ નાનુભાઇ ડાબસરા,જેરામ વીઠલભાઇ વાઘેલાને પટમાં પડેલા રોકડા રૂપિયા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.