તુષારભાઈ ફરીને મોટરસાયકલ ડુંડાસ ચોકડી મહુવા આવતાં હોય તે વખતે અજાણ્યા માણસે હરીપરા આ રોડ ઉપર ઝડપે મોટરસાયકલ ચલાવતા તુષારભાઈ ની મોટરને ભટકાડી નીચે પછાડીને ઈજા થઈ અજાણ્યો મોટરસાયકલ વાળો ફરાર મહુવા પોલીસે ગુનોતી આગળની તપાસ હાથ ધરી
તુષારભાઈ ફરીને મોટરસાયકલ ડુંડાસ ચોકડી મહુવા આવતાં હોય તે વખતે અજાણ્યા માણસે હરીપરા આ રોડ ઉપર ઝડપે મોટરસાયકલ ચલાવતા તુષારભાઈ ની મોટરને ભટકાડી નીચે પછાડીને ઈજા થઈ અજાણ્યો મોટરસાયકલ વાળો ફરાર મહુવા પોલીસે ગુનોતી આગળની તપાસ હાથ ધરી
મારું નામ સંજયભાઈ કનુભાઈ ભાલિયા ઉ.વ. 19 ધંધો મજૂરી રહે. ડુંડાસ રોડ ખોડીયાર નગર પ્રાથમિક શા
ળા પાસે નેસવડ ગામ તા.મહુવા જી. ભાવનગર મો. નં.93284578 93 રૂબરૂમાં પુછવાથી મારી ફરિયાદ હકીકત લખાવું છું કે ઉપર બધા લખાવેલ જગ્યાએ મારા મમ્મી પપ્પા સાથે રહું છું અને મજુરી કામ કરું છું આમાં બે ભાઈઓમાં મોટાભાઈ નું નામ તુષારભાઈ છે જ્યારે બંનેનું નામ બેનનું નામ પૂજાબેન છે હું 10 ધોરણમાં ભણું છું
આજરોજ સવારના સાડા આઠેક વાગ્યાના અરસામાં હું તથા મારો ભાઈ તુષારભાઈ બંને અમારું મોટરસાયકલ લઈ ઘરે થી નીકળેલા અને આ મારો ભાઈ મોટરસાયકલ હકારતો હતો અને તે મને ડુંડાસ ચોકડીએ ઉતરવા આવતો હતો ને તે વખ તે રસ્તામાં હરીપુરા ચોકડીએ પહોંચતા સામેથી કુંડાસ ચોકડી બાજુથી એક યુનિકોન મોટરસાયકલ વાળો અજાણ્યો માણસ જેની યુનિકોન મોટરસાયકલ ના નંબર MH 47 AK 0290 વાળી તેનું મોટર સાયકલ પુર ઝડપે બે ફિકરાય અને ગફ લત રીતે ચલાવી આવી અમારા મોટરસાયકલ સાથે ભટકાડી અને તથા મારા ભાઈને નીચે પાડી દીધેલ જેથી મને જમણા ખભાના ભાગે તેમજ માથામાં મુંઢ ઇજા થયેલી જ્યારે મારા મોટાભાઈ તુષારભાઈ ને જમણા પગે તેમજ બંને હાથે પોંચા ના ભાગે છોલાણ ઇજા થયેલ બાદ મને ખંભા ના ભાગે ખૂબ જ દુખાવો થતો હોય જેથી મારા ભાઈએ 108 ને ફોન કર તા તે આવી જતા હું તમારો ભાઈ અહીં હનુમંત હોસ્પિટલમાં સારવાર દાખલ થયેલ અહીં ડોક્ટર સાહેબે તપાસી એક્સરે તેમજ સીટી સ્કેન કરાવેલ બાદ મને જમણા ખભે ફેક્ચર ઈજા હોવાનો જણાવેલ અને આવતીકાલે ઓપરેશન કરવાનું ડોક્ટ 2 સાહેબે જણાવેલ છે જ્યારે મારા ભાઈને સામાન્ય ઇજા હોય તેણે પણ સારવાર કરાવેલ છે બાદ આ બનાવની જાણ મા. રા મોટા ભાપાના દીકશ ભરતભાઈ ને તેમજ મારા નાના આતા ભુપતભાઈ તેમજ મારા મામા મહેશભાઈ ને થતા તેઓ અહીં દવાખાને આવેલ હાલ મારી સારવાર શરૂ છે અને હું સંપૂર્ણ ભાનમાં છું.
આ બનાવવાનું કારણ એવું છે કે મારો ભાઈ તુષાર મને મોટરસાયકલ લઈ ડુંડાસ ચોકડીએ મહુવા આવતો હતો તે વખતે રસ્તામાં હરીપરા ચોકડીએ પહોંચતા સામેથી એક યુનિકોન મોટરસાયકલ વાળો અજાણ્યો માણસ જે મોટરસાયકલ ના નં બર MH 47 AK 0290 વાળો તેનો મોટરસાયકલ પુરઝડપે બે ફિકરાય અને ગફલતભરી રીતે ચલાવી આવી અમારા મો ટરસાયકલ સાથે ભટકાડી અમે બંને ભાઈઓને નીચે પછાડી દઈ મારા ભાઈને છોલાણ ઇજા તેમજ મને માથાના ભાગે મૂં ઢ ઇજા તેમજ જમણા ખભાના ભાગે ફેક્ચર ઇજા કરી ભાગી ગયેલ હોય તો તેના સામે ધોરણસર થવા મારી ફરિયાદ છે એટલે મારી ફરિયાદ હકીકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી હોય જે વાંચી સમજી આ નીચે મારી સહી કરે લે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.