મહુવા તાલુકાના નેસવડ ગામે મોટર સાયકલ લઈને પ્લોટ વિસ્તારમાં બેટરી આપવા માટે ગયેલ તો તેના ગરમ કોર્ટના ખીચ્ચામાં રહેલો oppo એનો 11 5g મોડલ જેની કિંમત 20,000 જે મોબાઈલ ખારા વિસ્તારથી પ્લોટ વિસ્તાર સુધી માં રસ્તામાં ક્યાંક પડી જતા કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરીને લઈ ગયો હોય બાબત ગુનો મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયો
મહુવા તાલુકાના નેસવડ ગામે મોટર સાયકલ લઈને પ્લોટ વિસ્તારમાં બેટરી આપવા માટે ગયેલ તો તેના ગરમ કોર્ટના ખીચ્ચામાં રહેલો oppo એનો 11 5g મોડલ જેની કિંમત 20,000 જે મોબાઈલ ખારા વિસ્તારથી પ્લોટ વિસ્તાર સુધી માં રસ્તામાં ક્યાંક પડી જતા કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરીને લઈ ગયો હોય બાબત ગુનો મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયો
એક WEVE GRE EN કલરનો OPPO કંપનીનો RENO 11 5G મોડલનો મોબાઈલ જેના IMEI-1-<a href="tel:8603880609">860388060935432 તથા IMEI-2-<a href="tel:8603880609">860388060935424 ના હતો જે ફોનમા જીયો કંપના બે સીમકાર્ડ હતા જે સીમના નંબર, (૧) ૯ ૩૧૪૦૨૫૩૯૧ તથા નંબર (૨) ૮૨૦૦૮૯૭૪૮૩ ના હતા, જે મોબાઇલ ફોન મારા મિત્ર રાકેશભાઈ હરજીભાઇ ભીલ રહે. નેસવડ ગામ. ખારા વિસ્તાર, તા. મહુવા વાળા વાપરતા હતા.
ગઈ તા.૦૬/૦૧/૨૦૨૫ ના સાંજના પોણા નવેક વાગ્યે મને મારી બાજુમા રહેતા મારા મિત્ર રાકેશભા ઈ હરજીભાઇ ભીલ એ મને બોલાવીને વાત કરેલ કે થોડીવાર પહેલા સાડા આઠેક વાગ્યા આસપાસ હું મારા ઘરેથી મારી મોટર સાયકલ લઈને આપડા ગામના પ્લોટ વિસ્તારમા મારા મિત્ર કનુભાઈ ભગવાનભાઈ બાંભણીયાને બેટરી આપવા મા હૈ જવા માટે મોટર સાયકલ લઇને નીકળેલ અને મે મારો મોબાઇલ ફોન માસ ગરમ કોટના ખીચામા મુકેલ હતો અને મો ટર સાયકલ લઇને નેસવડ ગામના પ્લોટ વિસ્તારમાં પહોચ્યો ત્યારે મે મારા ગરમ કોટના ખીચામા મોબાઇલ ફોન લેવા જ તા ફ્રોન જોવામા આવેલ નહી આથી મેં મારા મોબાઇલ ફોનની ઘણી શોધખોળ કરી પણ મળી આવતો નથી એમ મને બ નાવની વાત કરતા અમો બન્ને તથા કનુભાઈ ભગવાનભાઈ બાંભણીયા તથા ખોડાભાઈ હરજીભાઈ ભીલ અમો બધા મા રા ઘરથી પ્લોટ વિસ્તાર સુધીના રસ્તામા શોધખોળ કરેલ પણ મોબાઇલ ફોન મળી આવેલ નહી અને અમે તેમા ફોન લગા ડતા હોઇએ તો ફોન બંધ થઇ ગયેલ હતો બાદ બીજા દિવસે સવારમા ફરી શોધખોળ કરેલ પરંતુ મોબાઇલ ફોન મળી આવે લ નહી અને ઘણી શોધખોળ કરવા છતા આજદીન સુધી આ મારો પડી ગયેલ મોબાઇલ તપાસ કરવા છતા નહી મળતા મે ગુજરાત સરકારે શરૂ કરેલ સીટીઝન પોર્ટલમાં અરજી નં- ૨૦૨૫૦૧૧૦૦૨૫૬૦૪ નંબરથી તા.૧૦/૦૧/૨૦૨૫ ના રોજ ઇ. એફ.આઇ.આર. કરેલ હતી. અને આજરોજ મારો ટેલીફોનીક સંપર્ક કરી મને મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બોલાવતા હું મારા મિત્ર રાકેશભાઈ હરજીભાઈ ભીલની સાથે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ લખાવવા આવે લ છું. આ સાથે હું મારા મોબાઇલ ફોનના બીલની નકલ રજુ કરૂ છું.
આમ ગઇ તા. ૦૬/૦૧/૨૦૨૫ ના સાંજના સાડા આઠેક વાગ્યાની આસપાસ મારી બાજુમા રહેતા મારા મિત્ર રાકેશભાઇ હરજીભાઈ ભીલ નાઓ તેના ઘરેથી તેની મોટર સાયકલ લઈને પ્લોટ વિસ્તારમાં બેટરી આપવા માટે બ યેલ તો તેના ગરમ કોટના ખીચામા રહેલ OPPO કંપનીનો RENO 11 5G મોડલનો મોબાઇલ જેની કિ.રૂ. ૨૦,૦૦ ૦/- નો મોબાઇલ ફોન કે જે મારા નામે લીધેલ અને મારો મિત્ર રાકેશભાઈ વાપરતો હોય જે મોબાઇલ ફોન ખારા વિસ્તા રથી પ્લોટ વિસ્તાર સુધીમા રસ્તામાં ક્યાક પડી જતા કોઇ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયેલ હોય તેના સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે.
એટલી મારી ફરીયાદ હકીકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી હોય જે વાંચી સમજી આ નીચે સહી કરી આપેલ છે,
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.