હેલ્પ ગૃપ બોટાદ તરફથી સતત બીજા વર્ષે ગ્રામ્ય વિસ્તારમાં જરુરીયાત મંદ અને યતીમ બાળકોને પાઠ્યપુસ્તકો/વિનામૂલ્યે નોટબુક વિતરણ કરાઈ
(રિપોર્ટ અસરફ જાંગડ )
હેલ્પ ગ્રુપ બોટાદ તરફ થી સતત બીજા વર્ષે પણ બોટાદ અને બોટાદ ના આસપાસ ના ગામડાઓ ના જરૂરતમન્દ અને યતીમ બાળકો ને અભ્યાસ કરવા માટે ઘરે ઘરે જઈને ધોરણ ૦૧ થી કોલેજ સુધી ના વિધાર્થીઓ ને બિલકુલ ફ્રી માં પાઠ્ય પુસ્તક અને લખવા માટે નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું હતું જેના થી સમાજ ના ઘણા બધા જરૂરતમન્દ બાળકો ને આનો લાભ મળ્યો હતો. આ ગ્રુપ નું હંમેશા એક જ મિશન છે કોમ ની ખિદમત
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.