આજરોજ તાલાલા ના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ ધાનાભાઈ બારડ ની ગ્રાન્ટ માંથી ખોડીયાર મંદિર થી હીરાકોટ બંદર સુધી રસ્તો મંજૂર થયેલ હતો તેનું ખાતમુહૂર્ત થયૂ.
આજરોજ તાલાલા ના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ ધાનાભાઈ બારડ ની ગ્રાન્ટ માંથી ખોડીયાર મંદિર થી હીરાકોટ બંદર સુધી રસ્તો મંજૂર થયેલ હતો તેનું ખાતમુહૂર્ત આજરોજ નવરાત્રી ના પ્રથમ નોરતે તાલાલા ના લોકપ્રિય ધારાસભ્ય ભગવાનભાઈ ધાનાભાઈ બારડ ના હાથે કરવા માં આવ્યું આ તકે મામલતદાર સાહેબ શ્રી હીરાકોટ બંદર ના મુસાભાઈ (પટેલ), હરેશભાઈ (માજી પટેલ) ,કાન્તિભાઈ રામાભાઈ, નરસીંહભાઈ કોટવાડીયા ,અયુબ ભાઈ (પટેલ)
કદવાર ગામ ના તાલુકા પંચાયત ના સદસ્ય ખીમાભાઇ,મેરામણ ભાઈ સોલંકી બીજલભાઈ ભજગોતલ લાટી ગામ ના સરપંચ નારણભાઈ સોલંકી,કોળી સમાજ ના પટેલ રમેશભાઈ બારડ લાટી ગામ ના ઉપસરપંચ વિજયભાઈ સદસ્ય જેન્તીભાઇ બારડ તાલુકા પંચાયત સુત્રાપાડા ના પ્રમુખ પ્રતાપભાઈ જાદવ વિરસીગભાઈ .તથા જશુભાઇ સોલંકી પંકજભાઈ પંપાણીયા બચુભાઈ નાઘેરા હરણાસા ગામ ના સરપંચ સુભાષભાઈ નાઘેરા ,ગોવા આતા નાથાભાઈ રામ , મહેન્દ્ર ભાઈ રામ ભીખાભાઈ દાનાભાઈ , દાનાભાઈ શુકલભાઈ બધા મહેમાનો સાથે ધારાસભ્ય શ્રી એ રસ્તા ના શ્રી ગણેશ કરેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.