આગામી 25 તારીખના રોજ કેશોદના બામણાસા ગામે ખેડૂત મહા પંચાયતનું આયોજન
રાજકોટ ખાતે સંયુક્ત કિસાન મોરચા સંગઠન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.જેમાં આગામી 25 તારીખના રોજ કેશોદ
તાલુકાના બામણાસા ગામે ખેડૂત મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇકો સેનસિટીવ ઝોન,ઘેડના પ્રશ્નો, નદી પ્રદુષિત સહિતના પ્રશ્ને મહા પંચાયતમાં ચર્ચા કરી સરકાર સમક્ષ સહાયની માંગણી કરવામાં આવશે. સરકાર દ્વારા જો માંગની સ્વીકારવામાં નહી આવે તો સંયુક્ત
સંયુક્ત કિસાન મોરચા અંતર્ગત ગુજરાતનાં તમામ
જીલ્લાઓમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.