વિજાપુરના ફુદેડા ના તલાટીને ડેન્ગ્યુ થતો સારવાર દરમિયાન મોત - At This Time

વિજાપુરના ફુદેડા ના તલાટીને ડેન્ગ્યુ થતો સારવાર દરમિયાન મોત


વિજાપુર તાલુકાના ફુદેડા ગામના તલાટીને જવલણ ડેન્ગ્યુ થતાં સારવાર દરમિયાન મોત થયું હતું
મૂળ સતલાસણા તાલુકાના ભાલુસણા ગામના વતની અને વર્ષોથી વિજાપુરમાં ભાવસોર રોડ પર સામવેદ રેસીડેન્સી માં રહી ફુદેડા ગામે છેલ્લા કેટલાક સમયથી તલાટી તરીકેની ફરજ બજાવતા હતા 35 વર્ષીય મૌલિકભાઈ દરજીને પહેલી નવેમ્બરના રોજ તાવ આવતો શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં તેમને જીવલેણ ડેન્ગ્યુ થયો હોવાનું નિદાન થયું હતું અને સારવાર દરમિયાન તેમને ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું જેને લઇ અચાનક જ શ્વાસ લેવામાં તકલીફ થતાં સોમવારે મોડી રાત્રે તેમનું મોત થયું હતું મૌલિકભાઈ ના આકસ્મિક નિદાનને પગલે તલાટી મંડળ અને તાલુકામાં શોક ની લાગણી પ્રસરી છે
રિપોર્ટર. મુકેશ પ્રજાપતિ વિજાપુર
મો. 9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.