બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની નવતર પહેલ: જિલ્લાની 20 આંગણવાડીઓ નવીનીકરણ થકી બનશે મોડેલ નંદઘર - At This Time

બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની નવતર પહેલ: જિલ્લાની 20 આંગણવાડીઓ નવીનીકરણ થકી બનશે મોડેલ નંદઘર


બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની નવતર પહેલ: જિલ્લાની 20 આંગણવાડીઓ નવીનીકરણ થકી બનશે મોડેલ નંદઘર

બાળકોના પોષણને સુદ્રઢ કરવા અને આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક સુધારો લાવવા સરકારશ્રીએ દ્રઢ નિર્ધાર કર્યો છે. બોટાદ જિલ્લા સહિત રાજ્યભરમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના માર્ગદર્શન અને પ્રેરણાથી બોટાદમાં 20 આંગણવાડીઓના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની રાહબરી હેઠળ બાળકોનાં પોષણ અને શિક્ષણ માટે બોટાદ વહીવટીતંત્ર વિશેષરૂપે કાર્યરત છે જે અન્વયે આંગણવાડીઓને અત્યાધુનિક સુવિધાઓથી શણગારી બોટાદનાં બાળકોને સુંદર ભેટ આપવા કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં CSR પ્રવૃત્તિ અંતર્ગત બોટાદ શહેરી વિસ્તારની 20 આંગણવાડીઓનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે. બોટાદની આ 20 આંગણવાડીઓમાં થનારા નવીનીકરણની વાત કરીએ તો,
રંગબેરંગી ચિત્રો તથા જ્ઞાનવર્ધક રમકડાં વડે શોભશે આંગણવાડી

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.