સૂર – સંગીત ભાવેણા ગૃપ ના પ઼ણેતા કાદરભાઈ શેખ આયોજીત
સૂર - સંગીત ભાવેણા ગૃપ ના પ઼ણેતા કાદરભાઈ શેખ આયોજીત તા-30-7-23, રવીવારે સાંજે શિશુવિહાર ના રંગ મંચ પર પર દુનિયાના મહાન અમર ગાયક મહંમદ રફી ને 43 મી પૂણ્યતિથિ એ શ્રધ્ધાંજલી અપઁતો કાયઁક઼મ યોજાય ગ્યો
જેના કલાકારો નરેશ શેઠ, અશોક ગોહીલ, લતા ઠાકર, અનીલા ગાધી, અમીત મહેતા, દિલીપ ભગત, સુધા જોષી, દિપતી મહેતા, ત્થા મહેમાન કલાકારો સમીર ખોખર બાળ કલાકાર તન્વીર ખોખર, પિતા- પુત્રી એ ગીતો ની રમઝટ બોલાવી હતી ગીતે ગીતે તાલીયો નો ગડગડાટ ત્થા વન્સમોર ના નારા ઓથી હોલ ગુંજી ઉઠ્યો હતો
કાયઁકમ ને માણવા વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા પ઼ેક્ષકોથી હોલ હાઉસ ફૂલ હતો તો બાકી ના લીકોએ ઉભા રહી ને પણ 3 કલાક સુધી કાયઁક઼મ માણ્યો હતો
કાયઁકમ નુ સંચાલન ઉદધોષિકા દિપાલીબેન પરીખ એ કયુઁ હતુ તેમજ આભાર વિધી કાદરભાઈ શેખ દ્વારા કરવામાં આવી હતી
. કાદરભાઈ શેખ ભાવનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.