રાજકોટ શહેર ઇકો કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા ઇસમને પકડી પાડતી PCB. - At This Time

રાજકોટ શહેર ઇકો કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા ઇસમને પકડી પાડતી PCB.


રાજકોટ શહેર તા.૨૦/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય PCB/PI એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કુલદીપસિંહ જાડેજા તથા વિજયભાઇ મેતા તથા યુવરાજસિંહ રાણા નાઓને મળેલ સયુંકત હકીકત આધારે વૃંદાવન સોસાયટી મે.રોડ શેરીનં.૧ અને શિવસૃષ્ટિ પાર્ક-૨ ની વચ્ચે આવેલ ખુલ્લા પ્લોટમાં ઇકો કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડવામાં આવેલ છે. હનીફભાઇ હુશેનભાઇ મંધરા જાતે.સંધી ઉ.૩૯ રહે.શીવાજીનગર શેરીનં.૧૦ નવા પાવર હાઉસની સામે દુધ સાગર રોડ રાજકોટ. મારૂતિ ઇકો કારનં.GJ-03-LM-8442 કુલ કિ.રૂા.૪,૪૪,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.