માળીયાહાટીનામાં રામકથામાં ઉત્સાહ ભેર ઉજવણી
માળિયા હાટીના અત્રેના મેઘલ નદીના કાંઠે શ્રી માળેશ્વર મહાદેવ નજીક આવેલ પ્રાચીન શ્રી રામ મંદિરમાં દર વર્ષની જેમ આ વખતે ચાલતી ચૈત્રી નવરાત્રિથી રામનવમી સુધી વર્ષોની પરંપરા મુજબ મંદિરની પૂજા અર્ચના કરતા કનુબાપુ નિમાવતના વક્તા પદે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા લાભ લઇ છે તથા ભજન કીર્તન સાથે પ્રભુનામ તેમજ પ્રસાદનો લાભ ધર્મપ્રેમી જનતા લાભ લેઇ છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.