ખરોડ હાઈસ્કૂલમાં રક્ષાબંધન પર્વ ઉજવણી કરવામાં આવી - At This Time

ખરોડ હાઈસ્કૂલમાં રક્ષાબંધન પર્વ ઉજવણી કરવામાં આવી


વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં શ્રી એ બી પટેલ સર્વોદય વિદ્યાલય મંદિર ખાતે હાઈસ્કૂલમાં ભાઈ બહેનના હર્ષ અને સ્નેહ ના પવૅ રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી પ્રાથૅના સભામાં બહેનો એ ભાઈઓને કંકુ તિલક કરી હાથે રાખડી બાંધીને મોં મીઠું કરાવ્યું હતું જુદા જુદા વર્ગો નું વિભાજન કરી વગે પ્રમાણે બહેનો રાખડી બાંધી હતી
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.