જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા માનસિક દિવ્યાંગ દીકરીઓ માટે પ્રવાસ યોજાયો……..
જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા માનસિક દિવ્યાંગ દીકરીઓ માટે પ્રવાસ યોજાયો........
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી માનસિક દિવ્યાંગ દીકરીઓની સેવાભાવી સંસ્થા છે. આ દીકરીઓને ગ્રુપ દ્વારા બેરણા યાત્રાધામનો પ્રવાસ કરાવવામાં આવ્યો તેમજ નાસ્તો આપવામાં આવ્યો. પક્ષીઓને ચણ નાખવામાં આવ્યું.આ પ્રવાસમાં પ્રમુખ સોનલબેન મહેતા, ઇલાબેન, ગીતાબેન, મંજુલાબેન સોની, હીનાબેન, ભાવનાબેન, મંજુબેન, રીટાબેન હાજર રહ્યા. સંસ્થા તરફથી મહેન્દ્રભાઈ તથા તેમના પરિવારનો ખૂબ સારું સાત સહકાર મળ્યો. દીકરીઓ ખૂબ ખુશ થઈ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
