બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં CDMO તરીકે ફરજ બજાવતા ડોક્ટર અલ્પેશ ગાંગાણીએ સ્વૈેચ્છિક નિવૃત્તિ લેતા સરકારી હોસ્પિટલ ખાતે વિદાય સમારંભ યોજાયો - At This Time

બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં CDMO તરીકે ફરજ બજાવતા ડોક્ટર અલ્પેશ ગાંગાણીએ સ્વૈેચ્છિક નિવૃત્તિ લેતા સરકારી હોસ્પિટલ ખાતે વિદાય સમારંભ યોજાયો


બોટાદ સરકારી સોનાવાલા હોસ્પિટલમાં CDMO તરીકે ફરજ બજાવતા અલ્પેશ ગાંગાણીએ 31/7/2024 રોજ સ્વૈેચ્છિક નિવૃત્તિ લેતા વિદાય સમારંભ યોજાયો હતો સરકારી હોસ્પિટલમાં જેમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સહિતના ફુલહાર કરી સન્માનિત વિદાઇ સાથ મોમેન્ટો સાલ ઓઢાડીને માનભેર વિદાય આપી હતી આ પ્રસંગે સરકારી હોસ્પિટલના મેડિકલ સ્ટાફ નર્સ સ્ટાફ અન્ય ડોક્ટર સગાસંબંધીઓ કુટુંબીજનો તેમજ મિત્ર ગ્રુપ સહિતનાએ શાલ, ઓઢાડીને તેમજ ફુલહાર કરી મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા સરકારી હોસ્પિટલના સ્ટાફે એ ભારે જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.