ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર તાલુકા નિવૃત કર્મચારી પેન્શન સમાજ નુ વાર્ષિક અધિવેશન યોજાયુ હતું
ઐતિહાસિક પૌરાણિક નગરી વડનગર ખાતે વડનગર તાલુકા નિવૃત કર્મચારી સમાજ નુ વાર્ષિકઅધિવેશન૨૧,૨૦૨૨યોજાયુ તેમાં૧હજાર થી વઘુ નિવૃત કર્મચારીએ આ અધિવેશન માં ભાગ લીધો હતો અને જે નવા નિવૃત્ત કર્મચારીઓ પણ આ સમાજ માં જોડાયા અને શારીરિક વયમર્યાદા ને કારણે નિવૃત્ત થયા છે પણ કુંટુબ, સમાજ, ધાર્મિકતા, ગામ ની સેવા માટે ને કારણે નિવૃત્ત કરવામાં આવે છે અને જીવન જીવવા માટે હવે નો સમય છે હવે થી દીર્ઘાયુ જીવવું હોય તે આપણા હાથમાં છે અને દરેક નિવૃત્તિ કર્મચારીઓ ભેગા મળીને સુખ દુઃખ ની વાત પણ થઈ હતી અને વડનગર તાલુકા નિવૃત કર્મચારી દેવલોક પામ્યા હોય તે દિવ્ય આત્મા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને ગત વર્ષ ના હિસાબ કિતાબ અને ૭૦વર્ષ ની ઉમર ના પેન્શનરો સાલ થી સન્માન કર્યું હતું
૭૫ વર્ષિય પેન્શનરો ને જેડી આપી ને સન્માન કર્યું હતું ૫૦ વર્ષિય દાંપત્ય જીવન જીવનારા દંપતિને ખેસ અને સાલ થી સન્માન કર્યું હતું અને નવી યોજના ની પણ જાણ કરી હતી થોડી વડનગર નોસાચોઈતિહાસ ની વાત કરી હતી અને વાંચન કરવા ની પણ કહ્યું હતું અને નિવૃત્ત કર્મચારીઓ પોતાના બાળકો સંસ્કાર ની વાત કરી હતીઅને આમ તો જોવા જેવું હતુ કે દરેક નિવૃત કર્મચારી ને મુખ ઉપર આનંદિત ચેહરો જવા મળ્યો હતોઅનેઆકાર્યક્રમ નેસફળબનાવવામાટેનીઉપસ્થિત રણછોડજીમધાજી ઠાકોર (નિવૃત્ત એગ્રીકલ્ચર આસીસ્ટન્ટ) સમારંભ ના અધ્યક્ષ, અધિવેશન ના ઉધ્ધાટક દિનેશભાઈપટેલ(ચેરમેન એ પી એમસી ઉઝા) મંગલપ્રવકતા રણજીતસિંહ જી રાઠોડ (પૂવૅ પ્રિન્સીપાલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વડનગર) મુખ્ય મહેમાન કાનજીભાઈ ઠાકોર ( ઉપપ્રમુખ વડનગર નગરપાલિકા ) બળદેવજી પી ઠાકોર (નિવૃત્ત સીનીયર સર્વેયર મહેસાણા) ભરતભાઈ એસ પટેલ (ગુજરાત રાજ્ય પેન્શન સમાજ પ્રમુખ અમદાવાદ) વિશિષ્ટ ઉપસ્થિત ડૉ. રવિન્દ્રભાઈ પંડયા (ઓડિયો લોજીસ્ટએન્ડસ્પીચપેથોલોજીસ્ટ,પાલનપુર) ,દિનેશભાઈ એમપટેલ(કો.ઓડીનેટર બી.આર.સી. વડનગર), બાબુભાઈ ચૌધરી(સબતિજોરી અધિકારીવડનગર) ,નરસિંહભાઈ જી. દેસાઈ (પ્રમુખ ખેરાલુ તાલુકાપેન્શન મંડળ) ,જયંતી ભાઈ એમ મોદી (પ્રમુખ સતલાસણા તાલુકા પેન્શન મંડળ)અને ત્રિકમલાલ પી મકવાણાવડનગર તાલુકા પેન્શન સમાજપ્રમુખ, શિવાભાઈ જે પટેલ ઉપ પ્રમુખ, મંત્રી હષૅદભાઈ જે દરજી, મહેન્દ્રભાઈ સી પટેલ સહમંત્રી, બાબુભાઇ એસ પટેલ, સંગઠનમંત્રીશિવાજી આર ચૌહાણ, સંગઠન મંત્રી, વ્રજલાલ એ રામી આંતરિક ઓડિટર, લક્ષ્મણભાઈ આર રાવળ સંગઠન મંત્રી, અને સાલ અને જોડીના દાતાબચુભાઇ ગોવિંદભાઈ રાવળ,(નિવૃત સુપરવાઇઝર નૂતન હવે વિદ્યાલય, વિસનગર)સાલ અને ખેવના દાતા જસવંતભાઈ સોમાભાઈ પટેલ, ભગવદ્ ગીતા નાઆજીવનદાતાચંદુભાઈચીમનલાલરામી,કુરાનનાઆજીવનદાતાભીખાભાઈ છગનભાઈ રાવત, છેઅને આ અધિવેશન ને ચાર ચાંદ લાગી ગયા હતા અને આનંદ ઉલ્લાસ તો ચહેરા પર દેખાઈ આવ્યોહતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.