અમદાવાદ :ધોળકા તાલુકા ના પાંચ ગામના ખેડૂતો ખાનગી કંપની ના ગેટ આગળ ધારણા પર બેઠા - At This Time

અમદાવાદ :ધોળકા તાલુકા ના પાંચ ગામના ખેડૂતો ખાનગી કંપની ના ગેટ આગળ ધારણા પર બેઠા


અમદાવાદ :ધોળકા તાલુકા ના પાંચ ગામના ખેડૂતો ખાનગી કંપની ના ગેટ આગળ ધારણા પર બેઠા
ગીમાટેક્સ સહીત ની ખાનગી કંપનીઓ કેમિકલ યુક્ત પાણી છોડતા ખેતી ને થઇ રહ્યું છે મોટું નુકસાન
ભુખ હડતાલ પર બેસવાના હતા
ભેટવાડા, ત્રાસદ, પાલડી, નેશડા.ધોળકાનાબુટ ભવાની વિસ્તારસહીત ના ગામો ની ખેતી માં થાય છે નુકસાન થાય છેમોટાભાગે આ ગામો માં બાગાયત ખેતી કરવામાં આવે છે પાકને નુકસાન થાય પશુ અનેમનુષ્યમાં અનેક રોગો થાય છે.29જાન્યુઆરી એ મુખ્યમંત્રી ને ઉપવાસ પર બેસવા પણ લેખિત માં રજૂઆત કરવામાં આવી હતી
આજે મોટી સંખ્યા માં ખેડૂતો, સરપંચો આગેવાનો કંપની ના ગેટ આગળ ધારણા પર બેઠા
પાંચ ગામના ગ્રામજનો નુ કહેવુ છે
નગર પાલિકા હાય હાય નારા ના સાથે
કેમીક્લવાળુ પાણી બંધ કરો બંધ કરોઉચ્ચનારે બાજી થઈ હતીધોળકા ટાઉન પોલિસે ખેડૂતો ની કરી અટકાયત
ખેડૂતો અનેગ્રામજનો ને ધોળકારૂલરપોલિસ સ્ટેશન લાવવા માં આવ્યા હતા
પોલિસે ના ધાડે ધાડા ઉતર્યા હતા

રીપોર્ટર . મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.