ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંચાલક પ્રતિનિધિની ચૂંટણીમાં પોરબંદર જિલ્લામાંથી ભરાયું ફોર્મ - At This Time

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંચાલક પ્રતિનિધિની ચૂંટણીમાં પોરબંદર જિલ્લામાંથી ભરાયું ફોર્મ


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંચાલક પ્રતિનિધિની ચૂંટણીમાં - પૌરબંદર જિલ્લામાંથી ફોર્મ ભરાયુ હતુ.પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના 1 પૂર્વ પ્રવકતા અને જય કાંધલી આઈ કેળવણી ટ્રસ્ટ- કડછ, તા.જી. પોરબંદરના મેનેજીંગ ટ્રસ્ટી જાડેજા અરજનભાઈ આલાભાઇએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર - માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ખંડ (૮) ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકોના પ્રતિનિધિઓના મત વિભાગના સંવર્ગમાંથી ગાંધીનગર ખાતે ઉમેદવારી નોંધાવવા બદલ જય કાંધલીઆઇ કેળવણી ટ્રસ્ટ કડછના પ્રમુખ દિલીપભાઈ આર. જાડેજા તેમજ અન્ય ટ્રસ્ટીઓ અને લીરબા જી. જાડેજા ઉચ્ચતર માધ્યમિક શાળા કડછનો તમામ સ્ટાફે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image