વીરડી ગામનું ગૌરવ અંકુર વિદ્યા મંદિર અમરાપુર વિદ્યાર્થી ક્રતેમાં ઇન્ટરનેશનલ લેવલનું સ્પર્ધામાં સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ મેળવ્યું. - At This Time

વીરડી ગામનું ગૌરવ અંકુર વિદ્યા મંદિર અમરાપુર વિદ્યાર્થી ક્રતેમાં ઇન્ટરનેશનલ લેવલનું સ્પર્ધામાં સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ મેળવ્યું.


માળીયા હાટીના ૧૯મી ઇન્ટરનેશનલ કક્ષાની કરાટે ચેમ્પિયનશીપનું આયોજન

તા. ૨૪ - ૨૬ નવેમ્બર ૨૦૨૩ પોર્ટ સ્ટેડિયમ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ખાતે ઓલ ઇન્ડિયા વાડો - કાય કરાટે ડૉ. એસોસિએશનના ચેરમેન શિહાન રાજેશ અગ્રવાલ સાહેબના નેજા હેઠળ કરવામાં આવેલ હતું,

જેમાં ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ચીન, નેપાલ , મલેશિયા, શ્રીલંકા, ઉજબેકીસ્તાન, ભૂટાન, ઈન્ડોનેશિયા, યૂરોપ, સહિતના ૧૦ દેશોએ ભાગ લીધો હતો,

જેમાં આશરે ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ દેશો માંથી જોડાયા

આપણા જુનાગઢ ડિસ્ટ્રિક્ટ અમરાપુર માંથી અંકુર સ્કુલનો વિદ્યાર્થી પ્રદ્યુમન નામુભાઈ ડાંગરએ અંડર ૧૭ વર્ષની કેટેગરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે.

આ વિદ્યાર્થીએ સુધી પ્રાપ્ત કરતા શાળા તથા વીરડી ગામ દ્વારા વતન પરત ફરતા આજે અત્રેના રેલ્વે સ્ટેશન ખાતેથી ડીજે અને ફૂલો ની વર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

આતકે સહિતના રાજકીય સામાજિક આગેવાનો તથા શાળા પરિવાર સહિત લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીને પ્રોત્સાહિત કર્યો હતો

આ વિદ્યાર્થિઓને કરાટે કોચ શિહાન પ્રવીણકુમાર ચૌહાણ અને સેન્સય ધરમવીરસિંહ ના નેતૃત્વ હેઠળ કરાટે તાલીમ મેળવે છે .

અંકુર વિદ્યા સંકુલ પ્રિન્સિપાલ શ્રી ભગતસિંહ સાહેબ તેમજ સ્ટાફ દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવામાં આવ્યા હતા.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.