અવસાન નોંધ (સાવરકુંડલા )
સાવરકુંડલા નિવાસી સ્વ. ચંપાબેન ઉમિયાશંકરભાઈ મહેતા ઉ.વ.૭૮ તે મહેતા ભરતભાઈ ઉમિયાશંકરભાઈ
મહેતા,જીગ્નેશભાઈ ઉમિયાશંકરભાઈ
ભૂટક વિલાસબેન મનીષભાઈ,
ભૂટક રંજનબેન કમલેશભાઈ,
ભરાડ ચંદાબેન અનિલભાઈ,
જોષી છાયાબેન નિલેશભાઈ,
પુરોહિત ઉર્મિલાબેન સુનિલભાઈ ના માતૃ શ્રી તથા અજય અને સોમ્ય ના દાદીનું આજ રોજ તા. 27/07/2023ને ગુરૂવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે, સદગતની અંતિમ યાત્રા તા.28/07/2023 શુક્રવાર ના રોજ સવારે 8.00 વાગ્યે તેઓના નિવાસ સ્થાનેથી રાખેલ છે
સ્થળ: ત્રિમૂર્તિ હાથસણી રોડ, આંખની હોસ્પિટલ પાસે, હુડકો સોસાયટી,સાવરકુંડલા.
મહેતા ભરતભાઈ ઉમિયાશંકરભાઈ(પુત્ર)
મોબાઈલ નંબર: 94285 60429
મહેતા જીગ્નેશભાઈ ઉમિયાશંકરભાઈ(પુત્ર)
મોબાઈલ નંબર:99985 14805
મહેતા અજય ભરતભાઈ (પૌત્ર)
મોબાઈલ નંબર:63533 49938
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.