પત્રકાર બ્રિજેશ વેગડાના ભત્રીજા શિવમ નો આજે જન્મદિવસ - At This Time

પત્રકાર બ્રિજેશ વેગડાના ભત્રીજા શિવમ નો આજે જન્મદિવસ


બ્રિજેશ વેગડા દ્રારા....લિટલ.. છઠા વર્ષમાં મંગલ પ્રવેશ નાના એવા લાડકવાયા શિવમ નો આજે જન્મ દિવસ...વેગડા પરિવાર ના આંગણે શિવમ ના  જન્મદિવસ ની ખુશાલી પાંચ વર્ષ પુર્ણ કરી છઠા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો. સાથે જન્મ દીવસ નિમિતે આશિર્વાદ મેળવ્યા હતાં  દાદા રમેશભાઈ દાદી વિજયાબેન તેમજ પીતા હિતેષભાઈ માતા આરાધનાબેન  સાથો સાથ વ્હાલસોયા નાના શિવમને ફૈબા નિશાબેન તથા આરતિબેન તેમજ હીતાર્થિબેન દ્રારા ઓવારણાં લઈ આશિર્વાદ આપ્યાં હતાં અહી કિલકિલાટ કરતો શિવમ પોતાની નિજ મુદ્રામા  દેખાય છે પત્રકાર બ્રિજેશ વેગડાના ભત્રીજા થાય ખૂબ ખૂબ  વેગડા પરિવાર દ્રારા જન્મ દીવસની ખૂબ શુભકામના શિવમરાજ ના જન્મદિવસ થકી વેગડા પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.