સાંગાણી હોસ્પિટલમાં લોકોને મળી દ્રષ્ટિ સાંગાણી હોસ્પિટલ દિવસે દિવસે પ્રગતિ કરીને લોકોનાં દિલોમાં
બ્રેકીગ
સાંગાણી હોસ્પિટલમાં લોકોને મળી દ્રષ્ટિ
સાંગાણી હોસ્પિટલ દિવસે દિવસે પ્રગતિ કરીને લોકોનાં દિલોમાં છવાઈ જાય છે ત્યારે વધુ એક સાંગાણી હોસ્પિટલની સિધ્ધિ પ્રાપ્ત કરી છે અને અંધ લોકોને દ્રષ્ટિ મળતા ડોક્ટરોનો ખુબ ખુબ આભાર માન્યો હતો
ડોક્ટર રાજેશ સાંગાણી અને ડોક્ટર અજય સાંગાણી દ્વારા ચોરવાડ ખાતે સાંગાણી હોસ્પિટલ શરૂઆત થયાની સાથેજ સેવા શરૂ કરીને અંધ લોકોને દ્રષ્ટિ આપતા ફરી એકવાર ડોક્ટર ભગવાનનુ પ્રતિક પુરૂં પાડે છે અને ૩૦ જેટલા લોકોને નવી દ્રષ્ટિ આપી ભગવાન તરીકેની છબી આજે લોકોને સાંગાણી હોસ્પિટલ નજરે પડી છે અને આવાને આવા કાર્યો કરતા રહે તેવા લોકોએ આશિર્વાદ આપ્યા હતા
બાઇટ= પ્રદિપ કોરીયા ડોક્ટર સાંગાણી હોસ્પિટલ ચોરવાડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.