બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં અકસ્માતની રાહ જોતી ગટર કુંડી
બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં અકસ્માતની રાહ જોતી ગટર કુંડી
બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં છેલ્લા એકાદ મહિના જેટલાં સમયથી અંડર ગ્રાઉન્ડ ગટરની કુંડીના ઢાંકણા તુટી ગયા છે જે જાણે અકસ્માતની રાહ જોતા હોય તેમ અડીખમ પડ્યા છે જાણે બોટાદ નગરપાલિકાને રોડ પર વેપારીઓ કચરો ફેંકે તે દેખાય છે પણ હિફલી વિસ્તારના ભાંભણ રોડ તેમજ ચાર માળીયા પાસે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ગટરની કુંડીનું ઢાંકણું તુટી ગયેલ હોય તે દેખાતું ન હોય તેમ આંખ આડા કાન કરી રહ્યા છે આ રસ્તા પર હજારો રત્ન કલાકારો પસાર થાય છે તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ બોટાદ
તસ્વીર ધવલ ગાબુ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.