ધોલેરા તાલુકાના પીપળી ગામે અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનમાં ગેરકાયદેસર ખોદકામ સામે રોષ
અમદાવાદ જીલ્લા ના ધોલેરા તાલુકાના પીપળી ગામે અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનમાં ગેરકાયદેસર ખોદકામ સામે રોષ
ધંધુકા પ્રાંત અધિકારી વિઘાસાગરને આવેદન અપાયું.
અગાઉ પણ ધોલેરા મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
200 વર્ષથી આ જગ્યા અનુસૂચિત જાતિ ના લોકો ને સ્મશાન માટે અહીંના ક્ષત્રિય લોકોએ આપી હતી.
થોડા દિવસ પહેલા જમીન કેટલાક લોકોએ ખોદી નખતા અનુસૂચિત જાતિ ના લોકોમાં રોષ.
સ્મશાન ખોદતાં મૃતકો ના અસ્થિઓ બહાર આવ્યા.
પાળિયાઓને પણ ખોદી નંખાતા રોષ આવું કૃત્ય કરનાર સામે કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરાઈ.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.