ગરબાડા તાલુકાના ભે ગામે ડેરીમાં દૂધ ભરવા જતાં યુવક પર વીજપોલ પડતાં યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું.
ગરબાડા તાલુકાના ભે ગામે ગારી ફળિયામાં રહેતો ૨૭ વર્ષીય યુવક રાઠોડ વિપુલભાઈ સેવાભાઇ સવારના સમયે ચાલુ વરસાદમાં ડેરીમાં દૂધ ભરવા જતી વેળાએ ડુંગરા ફળિયા પાસે રોડ પરથી બાઈક લઈ પસાર થતા વીજપોલ પડતાં યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને યુવકના મોતની જાણ પરિવાર જનોનોને થતાં પરીવારજનો સહિત ગામમાં માતમ નો માહોલ છવાયો હતો.9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.