વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલ. પી પી સવાણી ગ્રુપ આયોજિત પિયરયુ સમૂહ લગ્નોત્સવ માં મહાનુભવો નો મેળાવડો - At This Time

વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલ. પી પી સવાણી ગ્રુપ આયોજિત પિયરયુ સમૂહ લગ્નોત્સવ માં મહાનુભવો નો મેળાવડો


વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલ. પી પી સવાણી ગ્રુપ આયોજિત પિયરયુ સમૂહ લગ્નોત્સવ માં મહાનુભવો નો મેળાવડો

સુરત અબ્રામા પી પી સવાણી ગ્રુપ આયોજિત પિયરયુ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં પી પી સવાણી ગ્રુપ મોભી વલ્લભભાઈ સવાણી પરિવાર ની ઉદારતા એ યોજાયેલ ૧૧૧ દીકરી ઓના લગ્નોત્સવ માં મહાનુભવો નો મેળાવડો ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હરેશભાઇ સંધવી શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા સહિત મોટા ભાગ ના મંત્રી ઓ અને રાજ્યભર માંથી જંગમી તીર્થંકર સમાં સંતો એ ૧૧૧ નવ દંપતી ઓને આદર્શ દાંપત્ય જીવન નાઆશિષ પાઠવતા પૂજ્ય મોરારીબાપુ ગોરક્ષનાથ આશ્રમ જૂનાગઢ મહંત શેરનાથ બાપુ શિક્ષણ પ્રેમી સંત પૂજ્ય પી પી સ્વામી ડાંગ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી બાવળયાળી ઠાકોરદ્વાર મહંત રામબાપુ અસંખ્ય નામી અનામી સાધુ સંતો ની ઉપસ્થિતિ માં પિયરયુ લગ્નોત્સવ યોજાયો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.