ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા લેવાયો નિર્ણય શાળાના તમામ સ્ટાફે હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના - At This Time

ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા લેવાયો નિર્ણય શાળાના તમામ સ્ટાફે હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના


જૂનાગઢ જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદ ને ધ્યાને લેતા આવતી કાલે તા.-02/07/2024 ના રોજ જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓ માટે જાહેર રજા નો આદેશ આપતા જૂનાગઢ કલેકટર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.