ભિલોડાના એડવોકેટ નોટરીએ પોતાના જન્મ દીને 51 વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું.
ભિલોડાના એડવોકેટ, નોટરી જીતેન્દ્રભાઈ ભાટિયા આજ રોજ ૫૧ વર્ષ પૂર્ણ કર્યાં તેની અનોખી રીતે ઉજવણી કરી. તેમના 52માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે કુદરતની પ્રેરણા અને આશીર્વાદ અન્વયે કોટેજ હોસ્પિટલ, મામલતદાર કેમ્પસ, મારી ઓફિસની બાજુમાં બોરસલી, આસોપાલવ, બીલી, ગરમાળો, લીમડો, બોટલપામ, એમ વિવિધ જાતના ૫૧ વૃક્ષોનું વાવેતર કરેલ છે. આ પ્રસંગે તેમના હર હંમેશના સાથી ૧૦૮ એવા રાજુભાઈ પટેલ, તેમનો પુત્ર ધ્રુવ, ઓફિસ બેરરસ મેહુલ ઠાકોર, હરિઓમભાઈ પંડ્યા (પંડ્યા ઈલેક્ટ્રિક), તેમના અસીલ મહેન્દ્રભાઈ બોદર વિગેરેનાઓએ વૃક્ષારોપણ કરવામાં સાથ સહકાર આપ્યો જે બદલ તેમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
જીતેન્દ્ર ભાટીયા,9429180079
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.