વિજાપુર માં આમ આદમી પાર્ટીએ રેલી યોજી ને જનતા ની સમસ્યાઓ જાણી નગર પાલિકા ની ચૂંટણીને લઈ કાર્યકરોની રેલી
વિજાપુરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રેલી યોજી વિવિધિ વિસ્તારોમાં ફરીને લોકોની સમસ્યાઓ વિશે માહિતી મેળવી હતી.
વિજાપુરમાં અગામી સમયમાં યોજાનાર પાલિકાની ચૂંટણીને લઇ આમ આદમી પાર્ટીએ પાલિકા વિસ્તારના એક થી સાત વોર્ડમાં સમસ્યા નિવારવા યાત્રાનું આયોજન કર્યું હતું આ રેલી પાલિકા વોર્ડ વિસ્તારોમાં ફરીને નગરજનોના દ્રારા પીવાના પાણીની સમસ્યા ખુલ્લી ગટરની સમસ્યા સ્વચ્છતા સહિત 13 તમામ સમસ્યાઓ પેટીમાં લખીઅને સંભાળી હતી અને તેના નિરાકરણ માટે આમ આદમી પાર્ટી જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડશે તેવે હેયાધારણા આપી હતી
આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા તાલુકા પ્રમુખ મેહુલભાઈ પટેલ જિલ્લા મહિલા પ્રમુખ સોનલબેન જિલ્લા ટીમ નગરપાલિકા ચૂંટણી પ્રભારી ભાસ્કરભાઈ પટેલ ગુજરાત પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી વિપુલભાઈ પટેલ ગુજરાત પ્રદેશ મંત્રી જીતુભાઈ કાપડિયા કે કે મકવાણા તથા ટીમ વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.