બ્રેકીંગ..જીતેન્દ્ર ઠાકર ઉના
ઉના અંજાર ગામ ને જોડતા રોડ પર ચેક ડેમ પાસે યુવાન ની મછુન્દ્રી નદી માં પથ્થર મારી કરાઈ હત્યા.
ઉના પોલીસ કાફલો તથા lcb.sog.સહિત ની પોલીસ ટીમ પોહોચી ધટના સ્થળે
મૃતક યુવાન અંજાર ગામ નો હોવાનો નુ અનુમાન . મૃતક નું યુવાન જીતુભાઈ બારોટ .
મૃતક યુવાન ઉના ની શિશુ ભારતી સ્કુલ પાસે ચા ની લારી ચલાવતો હોય ...
હાલ પોલીસ તપાસ ચાલુ...
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે
