બ્રેકીંગ ન્યુઝ..... ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં ભારે પવન સાથે વરસાદ - At This Time

બ્રેકીંગ ન્યુઝ….. ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં ભારે પવન સાથે વરસાદ


બ્રેકીંગ ન્યુઝ..

ગારીયાધાર વરસાદ

ગારીયાધારમાં સતત બીજા દિવસે અષાઢી જેવો માહૌલ સર્જાયો

ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો ભર ઉનાળામાં વરસાદી માહોલ...

ભારે પવન સાથે વરસાદ પડતાં પાલીતાણા રોડ પર વૃક્ષો ધરાશાયી

મહાકાય વૃક્ષો પવનથી તૂટ્યા

પવનના કારણે લોકોના પતરા અને નળીયા ઉડ્યા

હવામાન વિભાગની આગાહીના પગલે ગારીયાધાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે..

વીજળીના કડાકા ભડાકા તેમજ મેઘ ગર્જના સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો...

જીરું, કપાસ, કેરી અને ઘઉના પાકને થશે નુકસાન

ગારીયાધાર શહેર-તાલુકામા વરસાદ સાથે ભારે પવન આવતાં વિજ પુરવઠો બંધ કરાયો

જગતનાં તાત ખેડુતોમાં ચિંતા

ખેડુતોના તૈયાર પાક ખળામાં હોય પવન અને વરસાદને કારણે ભારે નુક્સાન

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943
9978128943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.