મનપાના કર્મચારીએ કુંવારો હોવાનું કહી દુષ્કર્મ આચર્યું - At This Time

મનપાના કર્મચારીએ કુંવારો હોવાનું કહી દુષ્કર્મ આચર્યું


પ્રેમી પરિણીત હોવાની બે વર્ષ પછી ખબર પડી

શહેરમાં વધુ એક દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં શખ્સે અપરિણીત હોવાનું કહી યુવતીનું બે વર્ષ સુધી શારીરિક શોષણ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. શહેરના નવા થોરાળા વિસ્તારમાં રહેતી 26 વર્ષની યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તે મનપામાં સફાઇ કામદાર તરીકે નોકરી કરી પરિવારને મદદરૂપ થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.