દહીસરા ગામની દક્ષિણ બાજુની પીપર વાળી વાડી બાજુ જતા કાચા રસ્તે એક પીકઅપ ગાડી જેના રજી.નં. GJ-13-AW-1788 માં દુધિયા કલરની તાડપત્રી ઢાંકેલી હતી ભાડલા પોલીસને બાતમી મળતા હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતા પીકઅપ ગાડી જેના રજી.નં. GJ-13-AW-1788 માથી કૂલ 780 નંગ દારૂની બોટલ જેની કિંમત રૂપિયા 3,12,000 નો મુદ્દામાલ સાથે દારૂ ભરેલી પીકઅપ ગાડી ભાડલા પોલિસે જપ્ત કરી બાદ તપાસ કરતા પીકઅપ ગાડી નો ચાલક હાજર ન મળતાં અટકાયત કરાઈ નોહતી - At This Time

દહીસરા ગામની દક્ષિણ બાજુની પીપર વાળી વાડી બાજુ જતા કાચા રસ્તે એક પીકઅપ ગાડી જેના રજી.નં. GJ-13-AW-1788 માં દુધિયા કલરની તાડપત્રી ઢાંકેલી હતી ભાડલા પોલીસને બાતમી મળતા હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતા પીકઅપ ગાડી જેના રજી.નં. GJ-13-AW-1788 માથી કૂલ 780 નંગ દારૂની બોટલ જેની કિંમત રૂપિયા 3,12,000 નો મુદ્દામાલ સાથે દારૂ ભરેલી પીકઅપ ગાડી ભાડલા પોલિસે જપ્ત કરી બાદ તપાસ કરતા પીકઅપ ગાડી નો ચાલક હાજર ન મળતાં અટકાયત કરાઈ નોહતી

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.