મહીસાગર જિલ્લાની સંચારી રોગ કમિટી બેઠક કલેકટરશ્રી ભાવિન પંડ્યાની અધ્યક્ષ સ્થાને યોજાઇ
મહીસાગર જિલ્લા સંચારી રોગ , કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ અને સિકલસેસ એનીમિયા કંટ્રોલ પ્રોગ્રામ મિટિંગ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાની અધ્યક્ષ સ્થાને મિટિંગ હોલ જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ
આ બેઠકમાં સચારી રોગો અને બડ ફ્લૂ સર્વલેન્સ અંગે ચર્ચા ,રોગ ચાળા નિયંત્રણ અંગે સમીક્ષા ,નગર પાલિકા વિસ્તારમાં કલોરીનેશન કામગીરી અને સ્ટોક પોજીશન અંગે ચર્ચા , જાહેર સ્વચ્છતા ની જાળવણી અને કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ,જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ,જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી,સિવિલ સર્જન શ્રી સિવિલ હોસ્પિટલ ,તાલુકા હેલ્થ ઓફિસરો સહિતના સબંધિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.