સુઈગામ ના.કલેક્ટર કચેરીએભાજપની સૂચના અનુસાર લાલજીભાઈ પટેલ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા.
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માં ઉમેદવારી નોંધાવવા નો આજે છેલ્લો દિવસ હોઈ ભારતીય જનતા પાર્ટીના હજુ કોઈ ઉમેદવાર જાહેર ના થતાં બીજેપી પાર્ટીની સૂચના અનુસાર ભાભર માર્કેટયાર્ડના ચેરમેન આજે સુઈગામ ખાતે પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.