મકરસંક્રાંતીને લઇ બજારમાં પતંગ, ચીકી અને ખજૂર ભરપૂર - At This Time

મકરસંક્રાંતીને લઇ બજારમાં પતંગ, ચીકી અને ખજૂર ભરપૂર


મકરસંક્રાંતિ નજીક આવતા જ શિયાળાની આહલાદક સવાર સાથે જ પતંગ સવારી શરુ થઈ જતી હોઈ તેમાંય ઘરની આગાસી પર કાપ્યા ના નારા સાથે ખજૂર ચીકી દાળિયા શેરડી જેવા વિવિધ પાકો પર આ કાઠીયાવાડી ની ઝપટ થતી રહેતી હોઈ પરંતુ આ વર્ષેના ખજૂર બજાર પર અનેક માલ ગોઠવી દીધો પરંતુ ઘરાકી પ્રમાણ મા સારી રહે રહેતા બજાર પર ખજૂરોની વણઝાર ગોઠવાઈ ગઈ હતી.જેમાં આરબ કન્ટ્રીના ઈરાન દુબઈ થી આયાત ખજૂર જાયદી ઈરાની કબકબ કાળો મસ્કદી સહાની કિમીયા જેવા અનેક પ્રકારના ખજૂર થી રસબોળ નજારો માત્ર જોતા જ મોમાં પાણી આવી જાય તેવું ચિત્ર બજારો પર ઉપસ્યું હતું જો કે ખજૂર ના ભાવો પણ 60થી માંડી 120 સુધી રહ્યા હતા 75 વર્ષ જૂની ગોંડલ પેઢી ચલાવતા  જયકરભાઈ ખજૂરવાળા એ જણાવ્યું હતું આ ઠંડી થોડી રહેતા ખજૂર ચીકી ગોળ સહિતમાં ઘરાકી પ્રમાણમાં સારી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.