૯૦ વર્ષે પણ ભૂખ્યાજનો ની ચિંતા કરનાર અન્નપૂર્ણાં ના અવતાર વાત્સલ્ય મૂર્તિ નમર્દા બા ને એક સન્યાસી તરીકે શત શત વંદન ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી
પરમ વેલ્ફેર ફાઉન્ડેશન સંચાલિત અન્નક્ષેત્ર ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી શુભસ્ય શીધ્રમ સ્તકર્મ ના કાર્ય માં જરા પણ વિલંબ ન કરો
૯૦ વર્ષે પણ ભૂખ્યાજનો ની ચિંતા કરનાર અન્નપૂર્ણાં ના અવતાર વાત્સલ્ય મૂર્તિ નમર્દા બા ને એક સન્યાસી તરીકે શત શત વંદન
ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી
વડોદરા કીર્તિ મંદિર ઉર્જા ભૂમિ SSG હોસ્પિટલ પાસે પરમ વેલ્ફેર ફાઉન્ડેશન સંચાલિત શ્રી મહાવીર સ્વામી જેન અન્નક્ષેત્ર ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી પધાર્યા વાત્સલ્ય મૂર્તિ અન્નપૂર્ણાં શ્રી નર્મદાબા પ્રેરિત હાલ ઉવ ૯૦ શ્રી રામભરોસે સંસ્થા છેલ્લા દ્વારા છેલ્લા ૩૫ વર્ષ થી અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે આ સેવા અવિરત રાખવા નાદુરસ્ત તબિયત હોવા છતાં સાથી સ્વંયમ સેવી ઓને સેવા ચાલુ રાખવા અપાર અનુકંપા સાથે નર્મદાબા પ્રેરિત સેવા નું સાચું તીર્થ સેવા ની ધૂણી ધખાવી બેઠેલા સજ્જનો સન્નારી "જીવન અંજલિ થજો જીવન અંજલિ થજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું થજો નીર દિન દુખિયા ના આંસુ લ્હો તા અંતર કદી ના ધરજો જીવન અંજલિ થજો" ની શીખ સાથે પરમ ફાઉન્ડેશન ના દિપકભાઈ ગાંધી સહિત ના સ્વંયમ સેવી ઓ વૈષ્ણવ જન તો તેને રે કહી એ જે પીડ પરાઈ જાણે રે ના મંત્ર ને ચરિતાર્થ કરી રહ્યા છે આવા હજારો ભૂખ્યા જનો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા ના મહા યજ્ઞ સ્થળ ની શુભેચ્છા મુલાકાતે પધારેલ સ્વામી એ જણાવ્યું હતું કે શુભસ્ય શીધ્રમ વિલંબ વગર શુભ કરતા રહો નો હદય સ્પર્શી સંદેશ આપ્યો હતો શ્રીમંત સરકાર ગાયકવાડ હોસ્પિટલ આસપાસ આવતા અસંખ્ય પરિવારો આ અન્ન ક્ષેત્ર નો વિના મૂલ્યે લાભ મેળવી રહ્યા નું પ્રત્યક્ષ નિહાળી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરતા સ્વામીજી એ તમામ સ્વંયમ સેવકો ની ભરપૂર સરાહના કરી આશિષ પાઠવ્યા હતા અને વાત્સલ્ય મૂર્તિ નર્મદા બા ને યાદ કરી જણાવ્યું હતું કે નાદુરસ્ત તબિયત હોવા છતાં ભૂખ્યા જનો ની ફિકર માત્ર એક માં કરી શકે આવી અન્ન પૂર્ણાં ના અબતાર ને એક સન્યાસી તરીકે શત શત વંદન કરું છું તેમ જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.