સુત્રાપાડા બ્રહ્મપુરી ખાતે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ મહિલા પાખ ની મીટીંગ મળી
આજરોજ સુત્રાપાડા શહેર બ્રહ્મ પુરી ખાતે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ગીર સોમનાથ જીલ્લાના મહિલા પાંખના ઉપપ્રમુખ શ્રી સુધાબેન વંડાગર ના અધ્યક્ષ સ્થાને સુત્રાપાડા શહેર બ્રહ્મ સમાજ મહિલા પાંખની રચના માટે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં સુત્રાપાડા બ્રહ્મ સમાજના બહેનો બોહળી સંખ્યામાં હાજર રહ્યા. જેમાં સુત્રાપાડા બ્રહ્મ સમાજ શહેર મહિલા પાંખ પ્રમુખ તરીકે સર્વાનુમતે શિલ્પાબેન ચેતનભાઇ આચાર્ય ની વર્ણી કરવામાં આવી તેથી સમસ્ત બ્રહ્મ સમાજ સુત્રાપાડા ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.