તલોદ તાલુકા ના ટિંબા તળાવ ગામે મામલતદાર શ્રી દ્વારા મોક ડ્રીલ કરવામાં આવ્યું - At This Time

તલોદ તાલુકા ના ટિંબા તળાવ ગામે મામલતદાર શ્રી દ્વારા મોક ડ્રીલ કરવામાં આવ્યું


*તલોદ તાલુકા ના ટિંબા તળાવ ગામે મામલતદાર શ્રી દ્વારા મોક ડ્રીલ કરવામાં આવ્યું*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

તલોદ તાલુકા ના ટિંબા તળાવ ગામે મામલતદાર શ્રી દશરથસિંહ એલ રાઠોડ દ્વારા ટિંબા તળાવ ની સીમ માં આવેલ તળાવ માં મોક ડ્રીલ કરવામાં આવ્યું આ મોક ડ્રીલ માં પ્રાંતિજ ફાયર ફાઇટર એન એસ પરમાર અને તેમની ટીમ તથા ૧૦૮ ની ટીમ, મામલતદાર કચેરી સ્ટાફ, તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા તાલુકા પંચાયત સ્ટાફ,સિંચાઇ વિભાગ સ્ટાફ ,તથા તલોદ પોલિસ સ્ટાફ ને તાત્કાલિક જાણ કરતાં મોક ડ્રીલ સ્થળે દોડી આવી આ મોક ડ્રીલ ને સફળ બનાયો હતો આ મોક ડ્રીલ કરવાનો હેતુ એજ કે આગામી સમય માં ચોમાસુ આવે છે તો તાલુકા ના કોઈ પણ ગામ માં કોઈ ઘટના બને તો તંત્ર કેટલું સજ્જ છે એ હેતુ થી આ મોક ડ્રીલ કરવામાં આવ્યુ હતું.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.