માલપુરના સજ્જનપુરામાં ધોધમાર વરસાદ.
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સજનપુરા ગામે ધોધમાર વરસાદ.
એક કલાક માં 2 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો.
ગામના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા.
ખેડૂતોએ ખૂબ મહેનત કરીને ઉઘાડેલા પાકો જેવા કે મગફળી,પપૈયા,અને તડબૂચ ના પાકમાં પાણી ભરાયા.
તડબૂચના તાજા વાવેતરમાં પાણી ભરાતા નુક્શાનીની ભીતિ.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.