વિજાપુર શહેરમાં ગાયત્રી પરિવાર થી ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી - At This Time

વિજાપુર શહેરમાં ગાયત્રી પરિવાર થી ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી


મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકા શહેરમાં ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે ગાયત્રી પરિવાર વિજાપુર દ્વારા વિજાપુરના લોકપ્રિય ધારાસભ્યશ્રી ડો સીજે ચાવડા સાહેબ તેમજ ગાયત્રી પરિવારમાં રાહતદરે મળતા ચોપડામાં મોટું દાન આપનાર પૂર્વ જિલ્લા કોષાધ્યક્ષ માધુભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું.
આ તકે વિજાપુરના ધારાસભ્યશ્રી દ્વારા તમામ જનતાનો ચૂંટણીમા જંગી મતોથી જીતાડવા બદલ દિલથી આભાર માનવામાં આવ્યો.
આ પ્રસંગે વિજાપુરના ધારાસભ્ય ડો સીજે ચાવડા તેમજ દાતાશ્રી માધુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ અને બીજા મહાનુભાવોના હાથે બાળકોને ચોપડા વિતરણ પણ કરવામાં આવ્યું.👌
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ
મો 9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.