સરકારના જંત્રીના વધારાના વિરોધમાં બોટાદ બિલ્ડર એસોસિએશન તથા જમીન દલાલ એસોસિએશનની જાહેર મીટિંગ યોજાઈ
(અસરફ જાંગડ દ્વારા)
ભાવ વધારો પરત ખેચવા માંગ કરવામાં આવે છે તેમજ બોટાદ બિલ્ડર એસોસિએશન સરકાર સામે લડી લેવાના મુડમા છે એવુ જાણવા મળે છે તાત્કાલીક ધોરણે જંત્રી ભાવ વધારો પરત ખેચવા બોટાદ બિલ્ડરોની માંગ કરવામાં આવે છે આવનારા દિવસોમા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. બોટાદ બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ હિરેનભાઇ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.