માળીયા હાટીના ની ફેશન પ્રિય જનતા માટે નવું નજરાણું રાજકુમાર અચકન - At This Time

માળીયા હાટીના ની ફેશન પ્રિય જનતા માટે નવું નજરાણું રાજકુમાર અચકન


આપણા માળિયા હાટીના તથા ગીરની ફેશન પ્રિય જનતા માટે અમે લઈ ને આવી રહ્યા છીએ ખાસ આપના માટે..

આત્મીય શ્રી, સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે, અમારા કુળદેવી શ્રી ચામુંડા માતાજીની અસીમ કૃપા તેમજ વડીલોના શુભાશિષ સાથે અમે અમારૂ નવું સોપાન શરૂ કરવા જઈ રહ્યા છે.

રાજકુમાર...અચકન

નું મંગલ ઉદ્ઘાટન પ્રસંગે અમોને પ્રોત્સાહિત કરવા તેમજ આશીર્વાદ આપવા આપ સહ મિત્રમંડળ સહિત પધારવા અમારૂ હાર્દિક નિમંત્રણ છે....
રાજકુમાર અચકન માં મળશે
તમારા શુભ લગ્ન પ્રસંગો માટે અમે લાવ્યા છે સ્પેશ્યલ રજવાડી અચકન, શૂટ & શેરવાની, બ્લેઝર, ઈન્ડો વેસ્ટન,જોધપુરી, રજવાડી સાફા તેમજ દાંડીયારાસ માટે અલગ અલગ કુર્તા નું વિશાળ કલેક્શન
તારીખ ૦૫/૧૦/૨૦૨૪, શનિવાર, સવારે ૯:૩૦ થી આપના આગમન સુધી
સ્થળ બગીચાની સામે, સ્ટેશન રોડ, માળીયાહાટીના
નિમંત્રક
શ્રી રવિરાજસિંહ સિસોડિયા શ્રી સંજયસિંહ સિસોદિયા મો. ૯૩૭૫૬ ૨૪૩૨૪ / મો. ૮૬૯૦૦ ૪૪૫૪૪


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.