ગુરુમુખી બ્રહ્મલીન સંત શ્રી દયારામબાપુ પ્રેરિત ૨૫ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ફેબ્રુઆરી માં યોજાશે
ગુરુમુખી બ્રહ્મલીન સંત શ્રી દયારામબાપુ પ્રેરિત ૨૫ મો
સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ફેબ્રુઆરી માં યોજાશે
દામનગર ગુરુમુખી સંત બ્રહ્મલીન દયારામ બાપુ પ્રેરિત શ્રી સીતારામ આશ્રમ દામનગર ખાતે આગામી માં ૨૫ મો સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવ યોજાશે ઠોંડા વાળા પ.પૂ. સંતશ્રી દયારામ બાપા પ્રેરિત શ્રી સીતારામ આશ્રમ, ઢસા રોડ, દામનગરમાં આગામી તા. ૨૪-૦૨-૨૦૨૫ ને સોમવારના દિવસે યોજાનાર ૨૫ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં જોડાવા ઇચુક માટે ના ફોર્મ ભરવાના કાર્ય શરૂ હોય લાભ લેવા ઇચ્છતા પરિવારો એ મહંત શ્રી સીતારામ બાપુ - લઘુ મહંત શ્રી ગોપાલબાપુ મો.૯૭૧૨૬૧૨૭૮૧ અને ૭૫૬૭૮૦૫૮૫૪. વધુ માહિતી માટે આ બંને નંબરમાં સંપર્ક કરવા અનુરોધ કરાયો છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.