નડિયાદ પેટલાદ રોડ ઉપર વલેટવા ચોકડી ખાતે ₹ 2 કરોડના ખર્ચે વલેટવા ચોકડી જંક્શન ડેવલોપમેન્ટનું કામ મંજૂર કરવામાં આવ્યું છે - At This Time

નડિયાદ પેટલાદ રોડ ઉપર વલેટવા ચોકડી ખાતે ₹ 2 કરોડના ખર્ચે વલેટવા ચોકડી જંક્શન ડેવલોપમેન્ટનું કામ મંજૂર કરવામાં આવ્યું છે


નડિયાદ પેટલાદ રોડ ઉપર વલેટવા ચોકડી ખાતે ₹ 2 કરોડના ખર્ચે વલેટવા ચોકડી જંક્શન ડેવલોપમેન્ટનું કામ મંજૂર કરવામાં આવ્યું છે...

વલેટવા ગામના પ્રજાજનો માટે ખુશ ખબર...
નડિયાદ પેટલાદ રોડ ઉપર વલેટવા ચોકડી ખાતે ₹ 2 કરોડના ખર્ચે વલેટવા ચોકડી જંક્શન ડેવલોપમેન્ટનું કામ મંજૂર કરવામાં આવ્યું છે....

જે અંતર્ગત વલેટવા ચોકડી ખાતે સર્કલ થી વલેટવા ગામ તરફ અને વડતાલ તરફ જતા કુલ 600 મીટર રોડને વાઇડનીંગ કરી, ડ્રેનેજ વર્ક અને અન્ય કામ સહિત રસ્તાને RCC કરવાના કામને મંજૂરી આપેલ છે....

જે બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબ અને માર્ગ અને મકાન વિભાગ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીનો સૌ પ્રજાજનો વતી આભાર વ્યક્ત કરું છું...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.