નિર્મળ ગુજરાત ૨.૦” હેઠળ નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત બોટાદ શહેર માં આવેલા કૃષ્ણસાગર તળાવની ફરતે સાફ સફાઈ કામગીરી હાથ ધરાઈ
(રિપોર્ટ અસરફ જાંગડ)
"નિર્મળ ગુજરાત ૨.૦” હેઠળ નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત માન.વહીવટદાર તથા ચીફ ઓફિસરની સુચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ શહેર માં આવેલા કૃષ્ણસાગર તળાવ ની ફરતે સાફ સફાઈ કામગીરી કરવામાં આવેલઆ સમગ્ર કાર્યક્મને સફળ બનાવવા સેનિટેશન ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
