જસદણ વડોદ પ્રાથમિક શાળા વિદ્યાર્થી નું કુભ મેળામાં વિજેતા બન્યા હતા - At This Time

જસદણ વડોદ પ્રાથમિક શાળા વિદ્યાર્થી નું કુભ મેળામાં વિજેતા બન્યા હતા


જસદણ વડોદ પ્રાથમિક શાળા વિદ્યાર્થી નું કુભ મેળામાં વિજેતા બન્યા હતા

રાજકોટ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ 2022 આજે હેમુ ગઢવી હોલ ખાતે સંપન્ન થયો. જેમાં મારી શાળા શ્રી વડોદ તાલુકા પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું, તમામ રજાઓના દિવસે મારી શાળાની આ દીકરીઓ આવીને મહેનત કરી. તેનું ફળ મળ્યું. આ દીકરીઓને શીખવવા માટે હું તો માત્ર એક માધ્યમમાં જ છું, બાકી તમામ મહેનતનો શ્રેય આ દીકરીઓને ફાળે છે જેણે મારા માર્ગદર્શન મુજબ મહેનત કરી અને શ્રેષ્ઠતમ પરિણામ લાવ્યું.

આપ સૌ. ગુરુજનો ના આશીર્વાદ અને પ્રાર્થના. આજે વડોદ તાલુકા શાળા આખા રાજકોટ જિલ્લા ની કલા મહાકુંભ સ્પર્ધા. 2022-23 મા તાલુકા કક્ષાએથી કુલ । પાંચ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ જેમાં જોરદાર પર્ફોર્મન્સ સાથે તમામ સ્પર્ધાઓમાં પ્રથમ નંબર પર વિજેતા થઈ છે. અને કુલ 53 વિદ્યાર્થીઓને પ્રથમ નંબરના જિલ્લા કક્ષાના સર્ટીફીકેટ મેળવેલ છે.રાસ સ્પર્ધા. જિલ્લા પ્રથમ
લોક નૃત્ય. જિલ્લા પ્રથમ.
ગરબા સ્પર્ધા. જિલ્લા પ્રથમ લોક ગીત. જિલ્લા પ્રથમ
લગ્ન ગીત. જિલ્લા પ્રથમ.
તમામ સ્પર્ધાઓમાં પ્રથમ નંબર મેળવી હવે ઝોન. (સૌરાષ્ટ્ર) લેવલ પર રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ તમામ સફળતા માટે મારા તમામ બાલુડાઓ અમારા આચાર્ય ગિરીશભાઈ બાવળીયા. સહાયક ભરતભાઈ કાપડી. રમેશભાઈ મકવાણા. સી. આર. સી. કો. સંજયભાઈ મકવાણા નો હૃદયપૂર્વક આભાર માનું છું.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.