મારામારી તથા ધાકધમકીના ગુન્હામાં સંડોવાયેલ ભાવેશને તડીપાર કરાયો
મારામારી તથા ધાકધમકીના ગુન્હામાં સંડોવાયેલ ભાવેશને તડીપાર કરાયો
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.આર.ખરાડી નાઓએ જાહેરહિત સારૂ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે માટે તડીપાર દરખાસ્ત તૈયાર કરી સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટ બોટાદની કચેરી તરફ મોકલી આપતા સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટ ચરણસિંહ ગોહિલ સાહેબ નાઓએ સદરહું ઇસમને ૩(ત્રણ)માસની મુદત માટે બોટાદ જીલ્લાની સમગ્ર હદમાં નહી પ્રવેશવા હુકમ કરતા પીઆઈ એસ.આર.ખરાડી નાઓની ટીમ દ્વારા સામાવાળા ઇસમ ભાવેશભાઇ ઉર્ફે લાલો બટુકભાઇ ભીમાણી ઉ.વ.૨૪ રહે. બોટાદ,ચકલા ગેઇટ નાને હદપાર કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.